ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 2, 2024 3:36 પી એમ(PM)

printer

સુરત રેલવે સ્ટેશને થનારા વિકાસ કામોને કારણે પ્લેટફોર્મ નંબર 2 અને 3 આગામી 7 ડિસેમ્બર 2024થી 14 માર્ચ, 2025 એમ 98 દિવસ માટે બંધ રહેશે

સુરત રેલવે સ્ટેશને થનારા વિકાસ કામોને કારણે પ્લેટફોર્મ નંબર 2 અને 3 આગામી 7 ડિસેમ્બર 2024થી 14 માર્ચ, 2025 એમ 98 દિવસ માટે બંધ રહેશે.
સુરત ખાતે થોભતી 180 ટ્રેનોમાંથી 83 ટ્રેનો હવે ઉધના રોકાશે, જ્યારે 66 ટ્રેનોને સુરત ખાતેથી સંચાલિત કરવામાં આવશે. સુરતથી ઉપડતી અથવા ટર્મિનેટ થતી 31 ટ્રેનો પણ ઉધના ખાતે ખસેડવામાં આવશે. પ્રીમિયમ ટ્રેનોને સુરત ખાતેથી સંચાલિત કરવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.