સુરત પોલીસે એક હજાર 550 કરોડના સાયબર છેતરપિંડીના કેસમાં ચારની ધરપકડ કરી છે.ડીસીપી ડો. કાનન દેસાઈએ જણાવ્યું કે, પોલીસે બાતમીના આધારે આરોપીઓની ઓફિસ અને નિવાસસ્થાને દરોડા પાડીને કુલ એક કરોડ 92 લાખની રોકડ, સોનું, ચાંદી, હીરા અને બે કરોડ 60 લાખની અન્ય સંપત્તિ જપ્ત કરી છે .
Site Admin | જાન્યુઆરી 12, 2026 10:01 એ એમ (AM)
સુરત પોલીસે એક હજાર 550 કરોડ રૂપિયાના સાયબર છેતરપિંડીના કેસમાં ચારની ધરપકડ કરી