સુરત ઝોન કક્ષાનો ‘’પોષણ ઉત્સવ-૨૦૨૪‘’ નો કાર્યક્રમ ગુજરાત વિધાનસભા નાયબ દંડક વિજય પટેલના અધ્યક્ષ સ્થાને વઘઇ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં આઈસીડીએસ અને આંગણવાડી કાર્યકર બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પોષણ ઉત્સવ-૨૦૨૪ માં સુરત,વલસાડ, નવસારી, ભરૂચ, તાપી, નર્મદા અને ડાંગ જિલ્લાની બહેનોએ કાર્યક્રમ સ્થળે વાનગી સ્ટોલ ઉભા કરીને વિવિધ વાનગી પ્રદર્શિત કરી હતી. આ અંગે વિધાનસભા નાયબ દંડક વિજય પટેલે વધુ માહિતી આપી.
Site Admin | માર્ચ 1, 2025 7:09 પી એમ(PM)
સુરત ઝોન કક્ષાનો ‘’પોષણ ઉત્સવ-૨૦૨૪‘’ નો કાર્યક્રમ ગુજરાત વિધાનસભા નાયબ દંડક વિજય પટેલના અધ્યક્ષ સ્થાને વઘઇ ખાતે યોજવામાં આવ્યો હતો