સુરત જિલ્લાના માંડવીના તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાઇ થવા મામલે 3 અધિકારીઓને ફરજમોકૂફ કરાયા છે. પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું, અધિકારીઓ અને એજન્સી પર પોલીસ ફરિયાદ પણ કરાશે
Site Admin | જાન્યુઆરી 22, 2026 9:21 એ એમ (AM)
સુરત જિલ્લાના માંડવીના તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાઇ થવા મામલે 3 અધિકારીઓને ફરજ મોકૂફ કરાયા