સુરત ખાતે આયોજિત નેશનલ ટેબલ ટેનિસ સ્પર્ધામાં ગુજરાતની મહિલા ટીમે કાંસ્ય ચંદ્રક મેળવ્યો. સેમિફાઇનલમાં પી.એ.પી.બી.ની ટીમે, ગુજરત ટીમને 3-0 હરાવી હતી.
યુટીટી 86 મી સિનીયર નેશનલ ઇન્ટર સ્ટેટ ટેનિસ ચેમ્પીયનશિપ 2024 માં ગુજરાત ટીમે કાંસ્ય ચંદ્રક સાથે સતોષ માનવો પડ્યો. પી.એસ.પી.બી. માટે યશસ્વીની ધોરપડે ,રીથ રિષયા અને સયાલી વાણીના જોરદાર પ્રદશને ટીમને જીત આપવી હતી.
Site Admin | જાન્યુઆરી 23, 2025 9:05 એ એમ (AM)
સુરત ખાતે આયોજિત નેશનલ ટેબલ ટેનિસ સ્પર્ધામાં ગુજરાતની મહિલા ટીમે કાંસ્ય ચંદ્રક મેળવ્યો
