જાન્યુઆરી 7, 2026 9:48 એ એમ (AM)

printer

સુરત ક્રાઇમ બ્રાંચે 69 લાખ કરતાં વધુની ઓનલાઇન છેતરપિંડી આચરનારા બેને ઝડપ્યાં

સુરત શહેર સાઈબર ક્રાઇમ સેલે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. ઓનલાઈન છેતરપિંડી કરતી ગેંગના બે સાગરિતોની ધરપકડ કરવામાં આવી હતી.આ બંને આરોપીઓ 69 લાખ 76 હજાર રૂપિયાની ઓનલાઇન છેતરપિંડીમાં સંડોવાયેલા હતાં. બે આરોપીઓમાંથી એક મહિલા આરોપીને પણ ઝડપી લેવામાં આવી હતી. સાઈબર ક્રાઇમની ટીમે આ બંને આરોપીઓને અદાલત સમક્ષ રજૂ કરતાં તેમને કોર્ટ બન્ને આરોપીઓના 4 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ કર્યા મંજૂર હતાં.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.