સુરતમાં હોળીના પર્વને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવેએ પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. જે 16 માર્ચ સુધી અમલમાં રહેશે. તહેવાર દરમિયાન સ્ટેશન પર થતી ભીડને નિયંત્રિત કરવા અને મુસાફરોને કોઈ અગવડતા ના પડે તે માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Site Admin | માર્ચ 13, 2025 7:22 પી એમ(PM)
સુરતમાં હોળીના પર્વને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવેએ પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.