નવેમ્બર 17, 2025 9:19 એ એમ (AM)

printer

સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શહેરના માર્ગો ઉપર બાજનજર રાખવા નેત્રમનું ઉદ્ઘાટન કર્યું

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત શહેર પોલીસ કમાન્ડ અને કંટ્રોલ રૂમમાં ‘નેત્રમ’નું ઉદ્ઘાટન કર્યું. આ કમાન્ડ અને કંટ્રોલ રૂમમાંથી 1,640 નવીનતમ ટેકનોલોજીવાળી ઓટોમેટિક નંબર પ્લેટ ઓળખ અને રેડ લાઇટ ઉલ્લંઘન AI-આધારિત સિસ્ટમ્સનું 30 પોલીસ કર્મચારીઓના સ્ટાફ દ્વારા 24 કલાક નિરીક્ષણ કરવામાં આવશે,

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.