ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 28, 2025 9:50 એ એમ (AM)

printer

સુરતમાં થયેલા 26માં અંગદાનથી સાત લોકોને નવજીવન મળ્યુ

નવરાત્રિના પાવન પર્વે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા રૂપાણી પરિવારના અંગદાન થકી સાત વ્યક્તિને મળ્યું નવજીવન. આ 26માં અંગદાન સાથે આસ્થા સાથે અર્પણનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું તેમ સુરતના જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા જણાવાયું હતું.