ડિસેમ્બર 27, 2024 7:21 પી એમ(PM) | ગેરકાયદેસર દબાણ

printer

સુરતમાં જિલ્લા તંત્રએ વિશેષ ઝુંબેશ હેઠળ કતારગામ, પાલ અને અડાજણ વિસ્તારમાં સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણ દૂર કર્યા

સુરતમાં જિલ્લા તંત્રએ વિશેષ ઝુંબેશ હેઠળ કતારગામ, પાલ અને અડાજણ વિસ્તારમાં સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણ દૂર કર્યા છે. આ જમીન પર દુકાનો, ગેરેજ જેવા દબાણ દૂર કરાતા અંદાજે 7 હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી થઇ છે.