નવેમ્બર 3, 2025 4:59 પી એમ(PM)

printer

સુરતના હીરા વેપારી અને સાંસદ ગોવિંદ ધોળકિયા વિજેતા ભારતીય મહિલા ટીમને જ્વેલરી અને સોલર પેનલ્સ ભેટ આપશે

એક દિવસીય ક્રિકેટમાં વિશ્વ વિજેતા બનેલી ભારતીય મહિલા ટીમને વિજય બાદ ભેટ અને અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. સુરતના પ્રખ્યાત હીરા ઉદ્યોગપતિ તેમજ સાંસદ ગોવિંદ ધોળકિયાએ વિજયી ભારતીય મહિલા ક્રિકેટ ટીમને પ્રોત્સાહન આપવા દરેક ખેલાડીને નેચરલ ડાયમંડ જ્વેલરી ભેટરૂપે આપવામાં આવશે.
આ સાથે તેમણે જણાવ્યું કે ટીમની દરેક મહિલા ક્રિકેટરના ઘરે રૂફટોપ સોલર પેનલ્સ લગાવી આપવાની જાહેરાત કરતાં કહ્યું છેકે આ સોલર પેનલને કારણએ તેઓ સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ કરી શકે અને પર્યાવરણ પ્રત્યે સકારાત્મક યોગદાન આપી શકે.ગોવિંદ ધોળકિયાએ આ બાબતે બીસીસીઆઈ (BCCI) ને સત્તાવાર પત્ર લખી જાણ કરી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.