સુરતના પર્વત પાટિયા વિસ્તારના કાપડ બજારમાં આગની ઘટના સામે આવી છે. સાત માળની ઇમારતમાં વહેલી સવારથી લાગેલી આગ 20થી વધુ દુકાનોમાં ફેલાઈ છે. ત્યારે અગ્નિશમન દળની 15થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેમ સ્થાનિક કોર્પોરેટર ધર્મેશ ભંડેરીએ જણાવ્યું.
Site Admin | ડિસેમ્બર 10, 2025 2:54 પી એમ(PM)
સુરતના પર્વત પાટિયા વિસ્તારના કાપડ બજારમાં આગની ઘટના સામે આવી..