એપ્રિલ 10, 2025 3:28 પી એમ(PM)

printer

સુરતના કાપોદ્રામાં રત્નકલાકારોને ઝેરી દવાની અસર થતાં હોસ્પિટલમાં દાખલ કરાયેલા તમામ લોકોની તબિયત સુધારા

સુરતના કાપોદ્રામાં રત્નકલાકારોને ઝેરી દવાની અસર થતાં હોસ્પિટલમાં દાખલ કરાયેલા તમામ લોકોની તબિયત સુધારા પર છે. દવાની વધુ અસર થાય તે પહેલા જ તેઓની સારવાર શરૂ કરી દેવાઈ હતી. આ અંગે હોસ્પિટલના ડૉક્ટર પરેશ પાઘડાલે જણાવ્યું, હવે રત્ન કલાકારોની તપાસ કરીને ડિસ્ચાર્જ કરવાની કામગીરી હાથ ધરાશે.