સુરતના અડાજણ ખાતે નકલી વિઝા બનાવતી ફેકટરી ઝડપાઇ છે. જેમાં બ્રિટન કેનડા, સર્બિયા સહિતના યુરોપના નકલી વિઝાના સ્ટિકરો મળ્યા હતાં. આરોપીએ 10 વર્ષમાં 700 નકલી સ્ટિકર બનાવ્યા હોવાનું સામે આવ્યું છે, સુરત sog ના ડીસીપી રાજદીપ નકુમે આ અંગે વધુ માહિતી આપી હતી.
Site Admin | સપ્ટેમ્બર 3, 2025 9:24 એ એમ (AM)
સુરતના અડાજણ ખાતે નકલી વિઝા બનાવતી ફેકટરી ઝડપાઇ
