ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

માર્ચ 18, 2025 9:48 એ એમ (AM)

printer

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર આજે રાત્રે પૃથ્વી પર પરત ફરશે

આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર નવ મહિનાથી વધુ સમયથી અટવાયેલા બે અમેરિકી અવકાશયાત્રીઓ આજે રાત્રે પૃથ્વી પર પરત ફરશે. એક નિવેદનમાં, નાસાએ જણાવ્યું હતું કે, સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન યાનમાં અન્ય એક અમેરિકન અવકાશયાત્રી અને એક રશિયન અવકાશયાત્રી સાથે ઘરે લવાશે. બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાન જેનું તેઓ પ્રથમ ક્રૂ સફર પર પરીક્ષણ કરી રહ્યા હતા તેમાં પ્રોપલ્શન સમસ્યાઓ આવી જતાં બંને અવકાશયાત્રીઓ જૂનથી ISS પર ફસાયેલા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.