સુદાનમાં ઉત્તરી ઓમદુરમાનમાં વાડી સીદ ખાતે લશ્કરનાં વિમાનમથક પાસેનાં રહેણાંક વિસ્તારમાં સુદાનની સેનાનું એક વિમાન તૂટી પડતાં લશ્કરી કર્મચારીઓ અને નાગરિકો સહિત 20થી વધુ લોકોનાં મૃત્યુ થયા હતા. સૈન્યનાં સૂત્રોએ જણાવ્યું કે, ટેકનિકલ કારણોસર વિમાન તૂટી પડ્યું હોવાની શક્યતા છે. મૃતકોમાં ખાર્ટુમના સિનિયર કમાન્ડરનો સમાવેશ થાય છે.
Site Admin | ફેબ્રુવારી 26, 2025 2:27 પી એમ(PM)
સુદાનમાં ઉત્તરી ઓમદુરમાનમાં વાડી સીદ ખાતે લશ્કરનાં વિમાનમથક પાસેનાં રહેણાંક વિસ્તારમાં સુદાનની સેનાનું એક વિમાન તૂટી પડતાં લશ્કરી કર્મચારીઓ અને નાગરિકો સહિત 20થી વધુ લોકોનાં મૃત્યુ થયા હતા
