ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 12, 2025 10:45 એ એમ (AM)

printer

સી.પી. રાધાકૃષ્ણન આજે ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે.

સી.પી. રાધાકૃષ્ણન આજે ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવનમાં રાધાકૃષ્ણનને પદ અને ગોપનિયતના શપથ લેવડાવશે આ મહિનાની 9મી તારીખે યોજાયેલી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં રાધાકૃષ્ણન વિજયી બન્યા હતા. તેમણે 452 મતો મેળવ્યા હતા તેમણે બી. સુદર્શન રેડ્ડીને 152 મતોથી હરાવ્યા હતા.