ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 29, 2025 9:08 એ એમ (AM)

printer

સીવીએમ યુનિવર્સિટીનો આજે દ્વિતીય પદવીદાન સમારોહ યોજાશે

ચારૂતર વિદ્યામંડળ (સીવીએમ) યુનિવર્સિટીનો દ્વિતીયપદવીદાન સમારોહ આજે સાંજના ૦૬-૦૦ વાગે શાસ્ત્રી મેદાન ખાતે યોજાશે. શૈક્ષણિક વર્ષ૨૦૨૪ની બેચના ઉતિર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને પદવી એનાયક કરવામાં આવશે.  જેમાં ૪૫ ગોલ્ડ મેડલ સહિત સ્નાતક, અનુસ્નાતકતથા પીએચ.ડી સાથે કુલ ૨૫૫૮ પદવી એનાયત કરાશે. આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકેએલિકોન એન્જિનિયરીંગ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર પ્રયાસવીનભાઈ પટેલ, ચારુતરવિદ્યામંડળના ચેરમેન અને ચારૂતર વિદ્યામંડળ (સીવીએમ) યુનિવર્સિટીના પ્રેસિડન્ટએન્જિનિયર ભિખુભાઈ પટેલ ઉપસ્થિતિ રહેશે. 

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.