ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 18, 2025 9:21 એ એમ (AM)

printer

સીપીએલ ક્રિકેટ પ્રીમિયર લીગ 2025-31 મેથી પ્રારંભ થશે

ક્રિકેટ પ્રીમિયર લીગ 2025 આ વર્ષે ફરી શરૂ થઇ રહી છે, 31 મેથી 15 જૂન દરમિયાન આ મેચોનું આયોજન કરાયું છે. ટીમોની હરાજીની પ્રક્રિયા પૂરી થવાની સાથે જ આ ટુર્નામેન્ટની બીજી આવૃત્તિનો આરંભ થઇ રહ્યો છે.સીપીએલનો ઉદ્દેશ્ય રણજી ટ્રોફીના ઉત્કૃષ્ટ ખેલાડીઓ અને ઉભરી રહેલી સ્થાનિક પ્રતિભાઓ પોતાનું કૌવત દેખાડી શકે તે માટે તેમને એક સંરચિત, પ્રોફેશનલ પ્લેટફૉર્મ પૂરું પાડી ગુજરાતના ઘરેલું ક્રિકેટના લેન્ડસ્કેપને નવા સ્તરે લઈ જવાનો છે. સાબરમતી સ્ટ્રાઇકર્સ, અમદાવાદ એરોઝ, કર્ણાવતી કિંગ્સ, હેરિટેજ સિટી ટાઇટન્સ, નર્મદા નેવિગેટર્સ અને ગાંધીનગર લાયન્સ એમ 6 ફ્રેન્ચાઇઝીઓ આ બીજી સીઝન માટે તૈયાર છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ