ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 2, 2024 7:15 પી એમ(PM)

printer

સિધ્ધપુર તાલુકાનાં લોકો સોમનાથ દર્શનાર્થે જઇ શકે તે માટે રાજ્યમાર્ગ પરિવહન વિભાગ દ્વારા નવી બસ શરૂ કરવામાં આવી છે

સિધ્ધપુર તાલુકાનાં લોકો સોમનાથ દર્શનાર્થે જઇ શકે તે માટે રાજ્યમાર્ગ પરિવહન વિભાગ દ્વારા નવી બસ શરૂ કરવામાં આવી છે. આ બસ સપ્તાહમાં સાતેય દિવસ દોડશે. આ બસદરરોજ સાંજે પાંચ કલાકે સિદ્ધપુરથી ઉપડી પાટણ, હારીજ,સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢઅને વેરાવળ થઈને સવારે 6 કલાકે સોમનાથ પહોંચશે. વળતામાં આ બસસોમનાથથી સાંજે સાત કલાકે બીજા દિવસે સવારે આઠ કલાકે સિધ્ધપુર પરત ફરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.