ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 17, 2025 9:08 એ એમ (AM)

printer

સિદ્ધપુર તાલુકાના લાલપુર ગામે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે “સંતોકબા વાડી”નું લોકાર્પણ કર્યું

સિદ્ધપુર તાલુકાના લાલપુર ગામે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં સંતોકબા રાજપૂતે ગામના દરેક પ્રસંગો માટે નવનિર્મિત “સંતોકબા વાડી”નું લોકાર્પણ કર્યું હતું