સપ્ટેમ્બર 2, 2025 2:04 પી એમ(PM)

printer

સિંગાપોરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગ આજથી ત્રણ દિવસની ભારત મુલાકાતે આવશે

સિંગાપોરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગ આજે સાંજે ત્રણ દિવસની ભારત મુલાકાતે આવશે. શ્રી વોંગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને ભારતીય ઉદ્યોગ અને વ્યવસાય સાથે વાતચીત કરશે.
તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે. વિદેશ મંત્રી એસ જયશંકર અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ શ્રી વોંગને મળશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.