સાયબર છેતરપિંડી મામલે રાજ્ય સાયબર ગુના શાખાએ મોટી કાર્યવાહી કરી છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે ભાવનગર અને રાજકોટમાંથી 21 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં ખાનગી બેન્કના 3 કર્મચારીઓ પણ સામેલ છે. ભાવનગરમાંથી પકડાયેલા આરોપીઓએ કથિત રીતે 700 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. રોકાણ, મ્યાનમાર સ્લેવરી સહિતની સાયબર છેતરપિંડીમાં સંકળાયેલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
Site Admin | ડિસેમ્બર 7, 2025 7:10 પી એમ(PM)
સાયબર છેતરપિંડી મામલે ભાવનગર અને રાજકોટમાંથી 21 આરોપીઓની ધરપકડ કરી.