ડિસેમ્બર 20, 2025 2:24 પી એમ(PM)

printer

સાયબર ગુનેગારો સામે ગુજરાત પોલીસે શરૂ કરેલ “ઓપરેશન મ્યુલ હન્ટ” હેઠળ 534 ફરિયાદ નોંધી 489 આરોપીની ધરપકડ કરવામાં આવી.

સાયબર ગુનેગારો સામે ગુજરાત પોલીસે શરૂ કરેલ “ઓપરેશન મ્યુલ હન્ટ” હેઠળ 534 ફરિયાદ નોંધી 489 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું, પોલીસ તપાસમાં 3 હજાર 422 ગુનાનો પર્દાફાશ થયો છે. દરમિયાન કુલ એક હજાર 708 કરોડ રૂપિયાની છેતરપિંડીમાં 771 મ્યુલ અકાઉન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ ઓપરેશનના પરિણામે નાણાકીય ગુનાઓની તપાસ અને નિયંત્રણમાં ગુજરાત પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.