જાન્યુઆરી 14, 2026 7:19 પી એમ(PM)

printer

સાયબર ક્રાઈમ પોલીસે વડોદરામાં ત્રણ કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરનારા ચાર આરોપીની ધરપકડ કરી.

વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ત્રણ કરોડ 50 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી કરનારા ચાર આરોપીની ધરપકડ કરી છે. સાયબર ક્રાઈમના SP વિવેક ભેડાએ કહ્યું, આરોપીઓએ શહેરના મોટી વયના એક નાગરિકનો સોશિયલ મીડિયાના માધ્યમથી તેમની સાથે છેતરપિંડી કરી હતી. આરોપીઓ સામે અંદાજે 460 કરોડ રૂપિયાની છેતરપિંડીની 428 જેટલી ફરિયાદ નોંધાઈ હોવાનો ખુલાસો થયો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.