સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમારે ગઈકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ અભ્યુદય યોજના-પીએમ અજય, માટે કેન્દ્રીય સલાહકાર સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી.
બેઠકમાં, પીએમ અજય યોજનાની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી અને અનુસૂચિત જાતિના સામાજિક-આર્થિક ઉત્થાન માટેની વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં રાજ્યના મંત્રીઓ, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ, કેન્દ્રીય નાણાં, કૃષિ અને ખેડૂત કલ્યાણ, ગ્રામીણ વિકાસ, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયો અને નીતિ આયોગના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.
Site Admin | ફેબ્રુવારી 9, 2025 8:54 એ એમ (AM) | મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમાર
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમારે ગઈકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ અભ્યુદય યોજના-પીએમ અજય, માટે કેન્દ્રીય સલાહકાર સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી.