ઓક્ટોબર 31, 2024 8:04 પી એમ(PM) | ભાનુબેન બાબરીયા

printer

સામાજિક અધિકારીતા અને મહિલા તેમજ બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ આજે રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ સાથે સંવાદ કરી દિવાળીની ઉજવણી કરી

સામાજિક અધિકારીતા અને મહિલા તેમજ બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ આજે રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ સાથે સંવાદ કરી દિવાળીની ઉજવણી કરી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, “દરેક વ્યક્તિનું પોતાના ઘરનું સ્વપ્ન હોય છે, પોતાના ઘરમાં દરેક તહેવારની ઉજવણી એ કોઈપણ પરિવાર માટે વિશિષ્ટ ઉજવણી બની જાય છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલી આ ટાઉનશીપમાં હજારો લોકો ફર્નિચર, વીજળી સહિતની વિશેષ વ્યવસ્થાઓ સાથે પોતાના ઘરના ઘરમાં દિવાળી ઉજવી રહ્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.