ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 4, 2025 3:31 પી એમ(PM)

printer

સાબરકાંઠા જિલ્લાના ઇડરના જાદરના મુધણેશ્વર મહાદેવ મંદિરે ત્રિ-દિવસીય મેળો ભરાયો.

સાબરકાંઠા જિલ્લાના ઇડરના જાદરના મુધણેશ્વર મહાદેવ મંદિરે ત્રિ-દિવસીય મેળો ભરાયો. આ મેળામાં આવતા લોકો પ્રસિધ્ધ મુધણેશ્વર મહાદેવની પૂજા અર્ચના કર્યા બાદ મેળાની મુલાકાત લેતા હોય છે. જિલ્લાના સૌથી મોટા મેળામા લાખોની સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. આ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.