સાબરકાંઠામાં પણ આજે ઈડર, ખેડબ્રહ્મા, ગઢડા શામળાજી અને હિમ્મતનગરમાં રથયાત્રા યોજાઈ રહી છે.
અરવલ્લીમાં મોડાસા બાલકદાસજી મંદિરેથી રથયાત્રાનો પ્રારંભ થયો. ભગવાન શામળિયાને ચાંદીના રથમાં બિરાજમાન કરાવાયા છે.
આણંદમાં આજે પેટલાદ, આણંદ-વિદ્યાનગર સહિતના સ્થળોએ રથયાત્રાનું આયોજન કરાયું છે.
પાટણમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ભગવાનની ત્રણેય મૂર્તિઓને જય રણછોડના નાદ સાથે બપોરે 12 ને 39 કલાકે શુભ મુહૂર્તે મંદિરમાંથી બહાર લાવી ત્રણેય રથમાં સ્થાપિત કરવામાં આવી.
Site Admin | જૂન 27, 2025 3:03 પી એમ(PM) | રથયાત્રા
સાબરકાંઠામાં પણ આજે ઈડર, ખેડબ્રહ્મા, ગઢડા શામળાજી અને હિમ્મતનગરમાં રથયાત્રા યોજાઈ રહી છે.
