સાબરકાંઠાના હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં હિંમતનગરમાં કમોસમી વરસાદના પગલે ખેડૂતોને થયેલ નુકસાન અને તેના વળતર અંગે, રાષ્ટ્રીય રાજમાર્ગ તેમજ સર્વિસ રોડ, નગરપાલિકા વિસ્તારમાં રોડ રસ્તાનુંસ સમારકામ, ગટરલાઇન અને તેના બજેટ સ્વચ્છતા, ઓવર બ્રિજ, રેલ્વે બ્રિજ, અન્ડર ગ્રાઉન્ડ વીજ લાઇનની કામગીરી, સહિતના પ્રશ્નોની સમીક્ષા કરાઇ હતી.
Site Admin | નવેમ્બર 15, 2025 3:00 પી એમ(PM)
સાબરકાંઠાના હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ.