માર્ચ 31, 2025 10:15 એ એમ (AM)

printer

સાબરકાંઠાના હિંમતનગરથી ખેડબ્રહ્મા સુધીની બ્રોડગેજ લાઈનનું કામ પુર્ણ થતાં ટૂંક સમયમાં ટ્રેન શરૂ થશે

સાબરકાંઠાના હિંમતનગરથી ખેડબ્રહ્મા સુધીની બ્રોડગેજ લાઈનનું કામ 80 ટકા પુર્ણ થતાં ટૂંક સમયમાં ટ્રેન શરૂ થશે. આ ટ્રેનના કારણે યાત્રાધામ અંબાજીના દર્શન કરવા સરળ બનશે. હિંમતનગરથી અમદાવાદ અને ડુંગરપુર ઉદેપુર સુધીની નવી ટ્રેન શરૂ થતાં ભક્તો શામળાજી પણ સરળતાથી પહોંચી શકશે