ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 25, 2025 7:51 પી એમ(PM)

printer

સાબરકાંઠાના સામાજિક કાર્યકર સુરેશસોની અને સુરેન્દ્રનગરના વણકર લવજીભાઈ પરમારને પદ્મશ્રી પુરસ્કારની જાહેરાત

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ પદ્મ પુરસ્કારની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતનાં બે લોકોને પદ્મશ્રી જાહેર કરાયા છે. સાબરકાંઠા સામાજિક કાર્યકર સુરેશ સોની અને સુરેન્દ્રનગરના વણકર લવજીભાઈ પરમારને પદ્મશ્રીથી સન્માનિત કરાશે.