ડિસેમ્બર 21, 2025 3:22 પી એમ(PM)

printer

સાબરકાંઠાના કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં પ્રાંતિજના ઉંછા ખાતે રાત્રિ ગ્રામસભા યોજાઈ.

સાબરકાંઠાના કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં પ્રાંતિજના ઉંછા ખાતે રાત્રિ ગ્રામસભા યોજાઈ. તેમાં ગ્રામજનોએ ગામના માર્ગ, ગટર લાઈન, પાણીના નિકાલ વગેરે પ્રશ્ન રજૂ કર્યા હતા. આ પ્રસંગે કલેક્ટરે પ્રશ્નોનો નિકાલ કરવા ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.