સાત રાજ્યોની આઠ વિધાનસભા બેઠકો માટે પણ આજે પેટાચૂંટણીઓ યોજાઇ રહી છે.
આ બેઠકોમાં જમ્મુ અને કાશ્મીરમાં બડગામ અને નાગરોટા, રાજસ્થાનમાં અંતા, ઝારખંડમાં ઘાટશિલા, તેલંગાણામાં જ્યુબિલી હિલ્સ, પંજાબમાં તરનતારન, મિઝોરમમાં ડંપા અને ઓડિશામાં નુઆપાડાનો સમાવેશ થાય છે. આ પેટાચૂંટણીઓની મતગણતરી પણ 14 નવેમ્બરે હાથ ધરાશે.
Site Admin | નવેમ્બર 11, 2025 9:26 એ એમ (AM)
સાત રાજ્યોની આઠ વિધાનસભા બેઠકો માટે પણ આજે પેટાચૂંટણીઓ..