સાતમ-આઠમના તહેવારને લઈને ખોરાક અને ઔષધ નિયમન તંત્રે વિશેષ ઝુંબેશમાં મીઠાઇ-ફરસાણના 500 વિવિધ એકમોમાં દરોડા પાડ્યા, જેમાં 800 વધુ નમૂના એકત્ર કર્યા. નાગરિકોનું આરોગ્ય જોખમાય નહીં તેના માટે આ ઝુંબેશ હાથ ધરાઇ હોવાનું ખોરાક અને ઔષધ કમિશ્નર ડોક્ટર એચ.જી કોશિયાએ જણાવ્યુ.
Site Admin | ઓગસ્ટ 14, 2025 3:12 પી એમ(PM)
સાતમ-આઠમના તહેવારને લઈને ખોરાક અને ઔષધ નિયમન તંત્રે વિશેષ ઝુંબેશમાં મીઠાઇ-ફરસાણના 500 વિવિધ એકમોમાં દરોડા પાડ્યા