સાંસદ જસુ રાઠવાએ સરદાર ઍટ 150 યુનિટી માર્ચ અને ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે આયોજિત યાત્રા અંગે છોટાઉદેપુરમાં પત્રકાર પરિષદ યોજી. તેમણે પત્રકારોને પદયાત્રાની રૂપરેખાની માહિતી આપી તેમજ આ યાત્રામાં લોકોને જોડાવવા અપીલ પણ કરી.
Site Admin | નવેમ્બર 8, 2025 2:26 પી એમ(PM)
સાંસદ જસુ રાઠવાએ સરદાર ઍટ 150 યુનિટી માર્ચ અને ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે આયોજિત યાત્રા અંગે છોટાઉદેપુરમાં પત્રકાર પરિષદ યોજી.