સાંસદ જગદમ્બિકા પાલની અધ્યક્ષતામાં વક્ફ સુધારા ખરડા 2024 સંબંધિત સંયુક્ત સંસદીય સમિતિએ આજે સંસદ ભવનમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો.
Site Admin | જાન્યુઆરી 30, 2025 7:54 પી એમ(PM)
સાંસદ જગદમ્બિકા પાલની અધ્યક્ષતામાં વક્ફ સુધારા ખરડા 2024 સંબંધિત સંયુક્ત સંસદીય સમિતિએ આજે સંસદ ભવનમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને પોતાનો અહેવાલ સુપરત કર્યો
