સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ બનશે. આ પદ માટે આજે તેમના સિવાય અન્ય કોઈએ ઉમેદવારી નથી નોંધાવી. બપોરે 2 વાગ્યે ઉમેદવારીપત્ર ભરવાનો સમય પૂર્ણ થવા સુધી શ્રી વિશ્વકર્માએ જ ઉમેદવારી નોંધાવી છે. હવે આવતીકાલે વિધિવત્ રીતે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્મા પદગ્રહણ કરશે.
Site Admin | ઓક્ટોબર 3, 2025 3:10 પી એમ(PM)
સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ બનશે.
