સહકાર રાજ્યમંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આજે શક્તિપીઠ અંબાજીમાં દર્શન કર્યા. ત્યારબાદ બનાસકાંઠાના ચડોતરમાં ભાજપ કાર્યાલય ખાતે તેમનો અભિવાદન સમારોહ યોજાયો. આ પ્રસંગે શ્રી વિશ્વકર્માએ કહ્યું, બનાસકાંઠાના પશુપાલકો અને ખેડૂતોએ આજે જિલ્લાની તમામ વસ્તુઓને દેશ અને વિદેશ સુધી પહોંચાડી છે. હાલ ભારતને વિશ્વનું ચોથા ક્રમાંકનું અર્થતંત્ર બનાવવામાં પશુપાલકોનો સિંહફાળો છે.
Site Admin | ઓક્ટોબર 10, 2025 2:57 પી એમ(PM)
સહકાર રાજ્યમંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આજે શક્તિપીઠ અંબાજીમાં દર્શન કર્યા.