સર્વોચ્ચ અદાલત વક્ફ સુધારા અધિનિયમ-2025 ની માન્યતાને પડકારતી અરજીઓ પર આજે પોતાનો ચુકાદો સંભળાવશે. મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈ અને ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે 22 મેના રોજ આ સંદર્ભમાં પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. સર્વોચ્ચ અદાલતની વેબસાઇટ અનુસાર, અદાલત આજે આ મામલે પોતાનો આદેશ જાહેર કરશે.
Site Admin | સપ્ટેમ્બર 15, 2025 11:50 એ એમ (AM)
સર્વોચ્ચ અદાલત વક્ફ સુધારા અધિનિયમ-2025ની માન્યતાને પડકારતી અરજીઓ પર આજે પોતાનો ચુકાદો આપશે
