સર્વોચ્ચ અદાલત આજે અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા અંગેના વિવાદની સુનાવણી કરશે.
સર્વોચ્ચ અદાલત આ મામલે સુઓ મોટો અરજી પર સુનાવણી કરશે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચ, આ કેસની સુનાવણી કરશે.
પર્યાવરણીય રીતે મહત્વપૂર્ણ અરવલ્લી પર્વતમાળાની સલામતી અંગે વધતી ચિંતાઓ અને સરકાર દ્વારા તેના રક્ષણ માટે વારંવાર ખાતરીઓ વચ્ચે સર્વોચ્ચ અદાલતે આ મામલે સુઓમોટો નોંધ લીધી.
Site Admin | ડિસેમ્બર 29, 2025 10:20 એ એમ (AM) | aravalli | suprem court
સર્વોચ્ચ અદાલત આજે અરવલ્લી પર્વતમાળાની સુનાવણી કરશે