સર્વોચ્ચ અદાલતે ખાતરી આપી છે કે ન્યાયાધીશો ન્યાયિક પ્રક્રિયામાં કૃત્રિમ બુદ્ધિમતાએ (AI) ના ઉપયોગ અંગે ખૂબ કાળજી રાખી રહ્યા છે. અદાલતે કહ્યું કે, આવી ટેકનોલોજી ક્યારેય ન્યાયિક નિર્ણય લેવાની પ્રક્રિયા પર પ્રભુત્વ મેળવશે નહીં.મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની અધ્યક્ષતાવાળી ખંડપીઠે ન્યાયિક પ્રણાલીમાં AI અને મશીન લર્નિંગના નિયમનની માંગ કરતી અરજી પર સુનાવણી કરી રહી હતી.મુખ્ય ન્યાયાધીશે સ્પષ્ટતા કરી કે ન્યાયતંત્ર ટેકનોલોજી પ્રત્યે અત્યંત સતર્ક છે. તેમણે કહ્યું કે, AIને ક્યારેય ન્યાયિક નિર્ણય લેવાની પ્રક્રિયા પર પ્રભુત્વ મેળવવા દેવામાં આવશે નહીં. તેમણે પુનરોચ્ચાર કર્યો કે ન્યાયાધીશોની સ્વતંત્રતા અને માનવ અંતરાત્મા ભારતીય ન્યાયિક પ્રણાલીના મૂળમાં છે.
Site Admin | ડિસેમ્બર 6, 2025 3:20 પી એમ(PM)
સર્વોચ્ચ અદાલતે ખાતરી આપી છે કે ન્યાયાધીશો ન્યાયિક પ્રક્રિયામાં કૃત્રિમ બુદ્ધિમતાએ (AI) ના ઉપયોગ અંગે ખૂબ કાળજી રાખી રહ્યા છે.