ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 27, 2025 7:00 પી એમ(PM)

printer

સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બી.આર.ગવઈએ ભારતના બંધારણને સમાનતા અને સમરસતાનું પ્રતિબિંબ ગણાવ્યું

સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બી.આર.ગવઈએ ભારતના બંધારણને સમાનતા અને સમરસતાનું પ્રતિબિંબ ગણાવ્યું હતું. ગુજરાત રાજ્ય કાનૂની સેવા-સત્તામંડળ દ્વારા નર્મદાના એકતાનગર ખાતે યોજાયેલા મેગા લીગલ અવેરનેસ એન્ડ એમ્પાવરમેન્ટ કેમ્પમાં શ્રી ગવઈએ આમ જણાવ્યું હતું.આ કેમ્પમાં કાનૂની અધિકારો અને સરકારી યોજનાઓ અંગે આદિવાસી નાગરિકોને જાગૃત્ત કરાયા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ન્યાયાધીશોના હસ્તે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય, લાભોનું વિતરણ કરાયું હતું. આ અંગે લાભાર્થી હેતલબેન તડવીએ સરકારનો આભાર માન્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ