ઇસરોએ આજે સવારે પાંચ વાગ્યેને 59 મિનિટે PSLV-C61 રોકેટ દ્વારા પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ EOS-09નું પ્રક્ષેપણ કર્યું. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી પ્રક્ષેપિત કરાયેલા આ ઉપગ્રહના ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામી સર્જાઈ છે. ઈસરોના ચેરમેન ડૉ. વી. નારાયણને જણાવ્યું હતું કે ટેકનિકલ સમસ્યાના કારણોનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે
Site Admin | મે 18, 2025 10:16 એ એમ (AM)
સરોએ આજે PSLV-C61 રોકેટ દ્વારા પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ EOS-09નું પ્રક્ષેપણ કર્યું