ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 26, 2024 2:32 પી એમ(PM)

printer

સરહદ સુરક્ષા દળ – BSF અને બૉર્ડર ગાર્ડ બાંગ્લાદેશ – BGB વચ્ચે આગામી 18થી 22 નવેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં મહાનિદેશક સ્તરની સરહદ સંવાદ સ્થગિત થઈ ગયો છે

સરહદ સુરક્ષા દળ – BSF અને બૉર્ડર ગાર્ડ બાંગ્લાદેશ – BGB વચ્ચે આગામી 18થી 22 નવેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં મહાનિદેશક સ્તરની સરહદ સંવાદ સ્થગિત થઈ ગયો છે. BGBના પ્રવક્તાએ કહ્યું કે, ‘વર્તમાન સ્થિતિના કારણે BGB અધિકારીઓ દેશભરમાં તહેનાત છે. આ જ કારણથી તેમણે BSFને આ બેઠકને એક મહિના પછી યોજવા અનુરોધ કર્યો છે.’
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સરહદી દળ વર્ષમાં 2 વખત મહાનિદેશક સ્તરની બેઠક યોજે છે. આ 55મી બેઠક હતી. જ્યારે છેલ્લી બેઠક આ જ વર્ષે માર્ચ મહિનામાં ઢાકામાં યોજાઈ હતી.