સરહદ સલામતી દળ અને પંજાબ પોલીસનાં જવાનોએ કરેલી સંયુક્ત કાર્યવાહીમાં ભારતમાં કેફી પદાર્થો લાવનાર બે વ્યકિતીઓની ધરપકડ કરાઈ છે. ભારત-પાકસરહદ નજીકનાં વિસ્તારમાં બે વ્યકિતીઓ શંકાસ્પદ હિલચાલ કરતી જણાઈ હતી. બીએસએફ અને પંજાબ પોલીસનાં જવાનોએ તેમને પકડીનેતપાસ કરતાં હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પાકિસ્તાનમાંથી ડ્રોનની મદદથી આ હેરોઈન ભારતમાં મોકલવામાં આવ્યું હોવાનું જણાયું છે. આ અંગે વધુતપાસ ચાલી રહી છે.
Site Admin | માર્ચ 8, 2025 7:04 પી એમ(PM)
સરહદ સલામતી દળ અને પંજાબ પોલીસનાં જવાનોએ કરેલી સંયુક્ત કાર્યવાહીમાં ભારતમાં કેફી પદાર્થો લાવનાર બે વ્યકિતીઓની ધરપકડ કરાઈ છે
