કાશ્મીરમાં આતંકવાદી હૂમલાને પગલે ભારત-પાકિસ્તાન સરહદ પર અંકુશ રેખા પર તંગદિલી વધતા ભારતીય શેરબજારો આજે સતત બીજા દિવસે ઘટ્યા છે. છેલ્લાં અહેવાલ પ્રમાણે, મુંબઇ શેરબજારના સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટીમાં સવા ટકાથી વધારાનો ઘટાડો નોંધાયો છે.
Site Admin | એપ્રિલ 25, 2025 2:07 પી એમ(PM)
સરહદ પર તંગિદિલીને પગલે શેરબજાર સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટીમાં એક ટકાથી વધુનો ઘટાડો
