સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આગામી 31 ઓક્ટોબરે એકતા નગર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે.
1.3 કિલોમીટર આ લાંબી પરેડમાં અર્ધલશ્કરી દળ અને વિવિધ રાજ્યોની પોલીસ અને વિવિધ રાજયના કલાકારો તથા વિવિધ બેન્ડ સાથે સાંસ્કૃતિક વિરાસતના અનોખા દર્શન પણ કરાવવાનું આયોજન કરાયું છે. તેમાં ભાગ લેવા નાગરિકોએ RASHTRIY EKTADIWAS.COM વેબસાઇટ મારફતે લોગઇન કરી પોતાની માહિતી તેમજ જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે, એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
Site Admin | ઓક્ટોબર 6, 2025 4:35 પી એમ(PM)
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આગામી 31 ઓક્ટોબરે એકતા નગર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે.