પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સરકાર ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપવા માટે દિવસ-રાત કામ કરી રહી છે.પ્રધાનમંત્રી ગઈકાલે આસામના દિબ્રુગઢના નામરૂપમાં 10 હજાર 601 કરોડ રૂપિયાના એમોનિયા-યુરિયા ખાતર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યા બાદ આ મુજબ જણાવ્યું.શ્રી મોદીએ ભાર મૂક્યો કે, દેશના ખેડૂતો અને અન્ન દાતાઓ વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
Site Admin | ડિસેમ્બર 22, 2025 8:32 એ એમ (AM)
સરકાર ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપવા માટે સતત કાર્યરત – પ્રધાનમંત્રી મોદી