જાન્યુઆરી 16, 2026 7:57 પી એમ(PM)

printer

સરકાર આગામી અંદાજપત્ર સત્રમાં બીજ અધિનિયમ 2026 રજૂ કરશે.

સરકાર આગામી અંદાજપત્ર સત્રમાં બીજ અધિનિયમ 2026 રજૂ કરશે. આજે નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આ કાયદાનો હેતુ હલકી ગુણવત્તાવાળા, નકલી અને અનધિકૃત બીજના વેચાણને રોકવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે નવો કાયદો માહિતી મેળવવામાં પણ મદદ કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.